નીચેનામાંથી કયું લક્ષણ લીલ માટે અસંગત છે?

  • A
    તેઓ મીઠા પાણી,દરિયાઈ અને ભેજવાળા વસવાટમાં જોવા મળે છે.
  • B
    પોષણની દૃષ્ટિએ તેઓ સ્વાવલંબી છે.
  • C
    તેઓ મૂળ,પ્રકાંડ અને પર્ણ ધરાવે છે.
  • D
    તેમાં વિવિધ રંજકદ્રવ્યો આવેલા હોય છે.

Explore More

Similar Questions

જો $0, 1, 2, 3, 4, 6$ અંકોનો ઉપયોગ કરીને પુનરાવર્તન વગર બનતી ચાર અંકની સંખ્યાઓમાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો તે $4$ વડે વિભાજ્ય હોય તેની સંભાવના કેટલી છે?

એક રોલર કોસ્ટર એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે જ્યારે સવાર $20 \, m$ વક્રતા ત્રિજ્યા ધરાવતી ટેકરીની ટોચ પરથી પસાર થાય ત્યારે તેઓ "ભારહીનતા" અનુભવે છે. ટેકરીની ટોચ પર કારની ઝડપ કેટલી છે?

નીચેનામાંથી કઈ વિઘટિત (reducing) શર્કરા છે?

ગણ $S=\{x \in R : x^2+30 \leq 11x\}$ પર વિધેય $f(x)=3x^3-18x^2+27x-40$ ની મહત્તમ કિંમત શોધો.

$Strigula$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo