$m-RNA$ નું નિર્માણ . . . . . . માં થાય છે.

  • A
    કોષકેન્દ્ર
  • B
    ગોલ્ગી પ્રસાધન
  • C
    અંતઃકોષરસજાળ
  • D
    રિબોઝોમ્સ

Explore More

Similar Questions

$A$: $DNA$ દ્વારા બધા જ પ્રકારના $RNA$ નું સંશ્લેષણ થાય છે.
$R$: ત્રણેય પ્રકારના $RNA$ પ્રોટીન સંશ્લેષણમાં મહત્વ ધરાવે છે.

યુકેરિયોટિક $hnRNA$ ની પ્રક્રિયામાં,પ્રોટીન સંશ્લેષણ દરમિયાન ટેલિંગમાં $RNA$ ના . . . . . . નો સમાવેશ થાય છે.

સિસ્ટ્રોન (cistron) ની વ્યાખ્યા આપો. ઉદાહરણ આપીને મોનોસિસ્ટ્રોનિક અને પોલીસિસ્ટ્રોનિક ટ્રાન્સક્રિપ્શન એકમ વચ્ચેનો તફાવત સમજાવો.

$hnRNA$ પુખ્ત થઈને કયો $RNA$ બને છે?

સુકોષકેન્દ્રી સજીવોમાં,$tRNA$ નું સંશ્લેષણ કરતું $RNA$ પોલિમરેઝ . . . . . . છે અને તે . . . . . . $rRNA$ ના નિર્માણ માટે પણ જવાબદાર છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo