લસીકા નિર્માણનું સૌથી મહત્વનું કેન્દ્ર કયું છે?

  • A
    યકૃત
  • B
    બરોળ
  • C
    અસ્થિમજ્જા
  • D
    શેષાંત્રનું શ્લેષ્મ સ્તર

Explore More

Similar Questions

જો $x \in[0,4]$ માટે $f(x)=(x-1)(x-2)(x-3)$ હોય,તો લેગ્રાન્જનું મધ્યકમાન પ્રમેય સંતોષતી $c \in(0,4)$ ની કિંમત શોધો.

જ્યારે $\lambda$ તરંગલંબાઈ ધરાવતું વિકિરણ ધાતુની સપાટી પર આપાત થાય છે,ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ $4.8 \ V$ છે. જો સપાટીને બમણી તરંગલંબાઈ ધરાવતા વિકિરણથી પ્રકાશિત કરવામાં આવે,તો સ્ટોપિંગ પોટેન્શિયલ $1.6 \ V$ થાય છે. સપાટી માટે થ્રેશોલ્ડ તરંગલંબાઈ કેટલી હશે?

માનવ હાથ માટે ફેલેન્જિયલ (અંગુલીસ્થિ) સૂત્ર શું છે?

પોલિસેકેરાઈડ્સમાં .............. બંધ હોય છે?

આપેલ છે કે,$a \alpha^2+2 b \alpha+c \neq 0$ અને સમીકરણોની સંહતિ
$\begin{aligned} & (a \alpha+b) x+a y+b z=0 \\ & (b \alpha+c) x+b y+c z=0 \\ & (a \alpha+b) y+(b \alpha+c) z=0\end{aligned}$
ને શૂન્યેતર ઉકેલ હોય,તો $a, b$ અને $c$ શેમાં છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo