$M$ અને $m$ દળ ધરાવતા બે પદાર્થો $A$ અને $B$ (જ્યાં $M > m$) એકબીજાથી અમુક અંતરે રહેલા છે. સમાન બળની અસર હેઠળ તેઓ એકબીજા તરફ ગતિ કરે છે. તેઓ કયા બિંદુએ અથડાશે?

  • A
    $B$ ની નજીક
  • B
    $A$ ની નજીક
  • C
    $A$ અને $B$ થી સમાન અંતરે
  • D
    નક્કી કરી શકાય નહીં

Explore More

Similar Questions

ત્રિ-પરિમાણમાં $n$ કણોની બનેલી સિસ્ટમ માટે દ્રવ્યમાન કેન્દ્રનું સામાન્ય સૂત્ર મેળવો.

Difficult
View Solution

$1 \ kg$ અને $3 \ kg$ દળ ધરાવતા બે પદાર્થોના સ્થાન સદિશો અનુક્રમે $\hat{i} + 2\hat{j} + \hat{k}$ અને $-3\hat{i} - 2\hat{j} + \hat{k}$ છે. આ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ શોધો.

Difficult
View Solution

$1.0 \; kg$,$1.5 \; kg$ અને $2.5 \; kg$ દળ ધરાવતા ત્રણ બિંદુવત કણોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $4.0 \; cm$,$3.0 \; cm$ અને $5.0 \; cm$ બાજુઓ ધરાવતા કાટકોણ ત્રિકોણના ત્રણ ખૂણાઓ પર મૂકવામાં આવ્યા છે. આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કયા બિંદુએ હશે?

$4 \; kg$ દળ ધરાવતી એક સમાન ધ્વજ આકારની લેમિના (પાતળી સપાટ પ્લેટ) ના દ્રવ્યમાન કેન્દ્રના યામ (તેના યામ આકૃતિમાં દર્શાવેલ છે) શોધો:

$3 \ kg$ દળ અને $2 \ kg$ દળ ધરાવતા બે પદાર્થોને એક દળરહિત સળિયા વડે જોડવામાં આવ્યા છે. $3 \ kg$ દળ $\vec{r}_1 = (2 \hat{i} + 5 \hat{j}) \ m$ પર અને $2 \ kg$ દળ $\vec{r}_2 = (4 \hat{i} + 2 \hat{j}) \ m$ પર છે. સળિયાની લંબાઈ અને દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo