પુનઃસંયોજકોની હાજરી ..... ના કારણે છે.

  • A
    વ્યતિકરણ
  • B
    સંલગ્નતા
  • C
    મુક્ત વિશ્લેષણનો અભાવ
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

બે જનીનો '$a$' અને '$b$' $20\%$ પુનઃસંયોજન દર્શાવે છે. $++/++$ અને $ab/ab$ ના સંકરણથી મળતી દ્વિસંકરીત $F_1$ પેઢી $++/ab$ માં ઉત્પન્ન થતા જન્યુઓનું પ્રમાણ શું હશે?

મેન્ડલે તેમના પ્રયોગોમાં સહલગ્નતા (linkage) ની ઘટનાને ઓળખી ન હતી કારણ કે

રંગસૂત્રમાં વ્યતિકરણ (crossing over) ની આવૃત્તિ એ શેનો નિર્દેશક છે?

લિંકેજ (સહલગ્નતા) નો સિદ્ધાંત આપનાર વૈજ્ઞાનિકો કોણ હતા?

$E. coli$ માં સંલગ્નતા સમૂહની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo