કઈ વનસ્પતિમાંથી મળતા ક્ષીર (લેટેક્સ) નો ઉપયોગ રબરના વિકલ્પ તરીકે થાય છે?

  • A
    વિંગ્ડ બીન (સપક્ષ બીન)
  • B
    જોજોબા
  • C
    ગ્યુઆયુલે
  • D
    લ્યુકેઈના

Explore More

Similar Questions

સાગનું લાકડું કઈ વનસ્પતિમાંથી મળે છે?

જો $ax^2+2hxy+by^2+2gx+2fy+c=0$ એ સમાંતર રેખાઓની જોડી દર્શાવતું હોય,તો $\sqrt{\frac{g^2-ac}{f^2-bc}}$ ની કિંમત શું થાય?

બાયપ્રિઝમના પ્રયોગમાં,જો તરંગલંબાઈ $\lambda_1$ ધરાવતી $5^{\text{મી}}$ પ્રકાશિત શલાકા,તરંગલંબાઈ $\lambda_2$ ધરાવતી $6^{\text{મી}}$ અપ્રકાશિત શલાકા સાથે સંપાત થાય,તો ગુણોત્તર $\left(\frac{\lambda_2}{\lambda_1}\right)$ કેટલો થાય?

પ્રક્ષિપ્ત ગતિના બે સેકન્ડ પછી,એક પદાર્થ સમક્ષિતિજ સાથે $30^o$ ના ખૂણે ગતિ કરે છે. વધુ એક સેકન્ડ પછી,તે સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે. પ્રારંભિક બિંદુએ તેના વેગનું મૂલ્ય અને દિશા શું હશે?

જો સરોવરની અડધી ઊંડાઈએ દબાણ એ સરોવરના તળિયે રહેલા દબાણના $2/3$ ગણું હોય,તો સરોવરની ઊંડાઈ $m$ માં કેટલી હશે? (વાતાવરણનું દબાણ $P_0 = 10^5 \ Pa$,પાણીની ઘનતા $\rho = 10^3 \ kg/m^3$ અને $g = 10 \ m/s^2$ લો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo