નીચેના પૈકી કયું વિધાન મૅગ્નેશિયમ $(Mg^{2+})$ ની ભૂમિકા સાથે સુસંગત છે?

  • A
    શ્વસન સાથે સંકળાયેલ ઉત્સેચકોના બંધારણમાં
  • B
    વનસ્પતિમાં શર્કરાના વહન સાથે સંકળાયેલ છે
  • C
    કાર્બોદિત,ચરબી અને પ્રોટીન ચયાપચય સાથે સંકળાયેલ ઉત્સેચકોમાં
  • D
    કાચવત્ કાસ્થિ,અસ્થિબંધ અને અસ્થિદ્રવ્યમાં હાજરી

Explore More

Similar Questions

વનસ્પતિને મૅગ્નેશિયમની જરૂર શા માટે હોય છે?

લીલી વનસ્પતિમાં બોરોન આના માટે જરૂરી છે:

સલ્ફર,જે એક ગુરુ પોષકતત્વ છે,તે . . .

નીચેનામાંથી કયું કાર્ય ક્લોરિન $(Cl^-)$ માટે અસત્ય છે?

કોષોમાં કેટાયન-એનાયન સંતુલન જાળવતા ખનિજો કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo