$PQRS$ એ સમાન વાહક તારથી બનેલો ચોરસ લૂપ છે. પ્રવાહ $P$ આગળ લૂપમાં પ્રવેશે છે અને $S$ આગળ બહાર નીકળે છે. તો ચુંબકીય ક્ષેત્ર હશે

  • A
    લૂપના કેન્દ્રમાં મહત્તમ
  • B
    લૂપના કેન્દ્રમાં શૂન્ય
  • C
    લૂપની અંદરના તમામ બિંદુઓ પર શૂન્ય
  • D
    લૂપની બહારના તમામ બિંદુઓ પર શૂન્ય

Explore More

Similar Questions

ચુંબકીય બળરેખાઓ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

વર્તુળાકાર વાહકમાં વિદ્યુતપ્રવાહને કારણે ઉદ્ભવતી ચુંબકીય બળરેખાઓ કેવી હોય છે?

$16 \, cm$ અને $10 \, cm$ ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રીય ગૂંચળા $X$ અને $Y$ એ $N-S$ દિશા ધરાવતા એક જ શિરોલંબ સમતલમાં છે. ગૂંચળા $X$ માં $20$ આંટા છે અને તે $16 \, A$ પ્રવાહ ધરાવે છે. ગૂંચળા $Y$ માં $25$ આંટા છે અને તે $18 \, A$ પ્રવાહ ધરાવે છે. પશ્ચિમ તરફ જોતા અવલોકનકાર માટે ગૂંચળા $X$ માં પ્રવાહ વિષમઘડી દિશામાં અને ગૂંચળા $Y$ માં પ્રવાહ સમઘડી દિશામાં છે. તેમના સામાન્ય કેન્દ્ર પર ચોખ્ખા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?

$R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના એક ચાપ દ્વારા કેન્દ્ર આગળ આંતરાતો ખૂણો $\frac{\pi}{2}$ છે. તેમાંથી $i$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે. તો કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

$L$ બાજુ ધરાવતા અને $I$ વિદ્યુતપ્રવાહ વહેતા ચોરસ લૂપના વિકર્ણોના છેદબિંદુ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo