સજીવોના કયા લક્ષણ દ્વારા દરેક જાતિના સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે?

  • A
    વૃદ્ધિ
  • B
    મૃત્યુ
  • C
    વિકાસ
  • D
    અનુકૂલન

Explore More

Similar Questions

અફીણ કઈ વનસ્પતિના અપરિપક્વ ફળના ક્ષીરમાંથી મેળવવામાં આવે છે?

એક મીટર બ્રિજમાં,ડાબી બાજુની ગેપમાં $30 \Omega$ નો અવરોધ અને જમણી બાજુની ગેપમાં $P$ અને $Q$ અવરોધોની જોડી જોડાયેલ છે. ડાબી બાજુથી માપતા,જ્યારે $P$ અને $Q$ શ્રેણીમાં હોય ત્યારે સંતુલન બિંદુ $37.5 \text{ cm}$ મળે છે અને જ્યારે તેઓ સમાંતરમાં હોય ત્યારે $71.4 \text{ cm}$ મળે છે. $P$ અને $Q$ ના મૂલ્યો ($\Omega$ માં) શોધો:

કોમ્પટન સ્કેટરિંગ પ્રક્રિયામાં,આપાત $X$-કિરણોત્સર્ગ $60^{\circ}$ ના ખૂણે પ્રકીર્ણન પામે છે. પ્રકીર્ણન પામેલા કિરણોત્સર્ગની તરંગલંબાઇ $0.22 \ \mathring{A}$ છે. તો આપાત $X$-કિરણોત્સર્ગની તરંગલંબાઇ $\mathring{A}$ એકમમાં કેટલી હશે?

$n = 1, 2, 3, \ldots$ માટે સંખ્યાઓ $a_n = 6^n - 5n$ ને $25$ વડે ભાગતા મળતી શેષ:

ગ્લુકોઝનો એક અણુ ઓસાઝોન બનાવવા માટે ફિનાઈલહાઈડ્રાઝિનના $X$ અણુઓ સાથે પ્રક્રિયા કરે છે. $X$ નું મૂલ્ય કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo