જૈવિક વિજ્ઞાનમાં સંગઠનના સ્તરોને આધારે,'$P$' દ્વારા નિર્દેશિત ભાગ શું સૂચવે છે?

  • A
    દેહધર્મવિદ્યા
  • B
    જનીનવિદ્યા
  • C
    કોષવિજ્ઞાન
  • D
    ગર્ભવિદ્યા

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું યુગ્મ અસંગત છે?

નીચેનામાંથી કયું પુસ્તક થિઓફેસ્ટસ દ્વારા લખવામાં આવ્યું છે?

વર્ગીકરણ વિદ્યા (Taxonomy) ના વિદ્યાર્થીમાં શું ન હોવું જોઈએ?

સાચા વિધાનો પસંદ કરો:
$(i)$ વૃદ્ધિને સજીવોનો વ્યાખ્યાયિત ગુણધર્મ ગણી શકાય નહીં.
$(ii)$ મૃત સજીવો વૃદ્ધિ પામતા નથી.
$(iii)$ પ્રજનન એ સજીવોનો સર્વસમાવેશક વ્યાખ્યાયિત ગુણધર્મ હોઈ શકે નહીં.
$(iv)$ કોઈ પણ નિર્જીવ વસ્તુ પોતાની પ્રતિકૃતિ બનાવવામાં સક્ષમ નથી.
$(v)$ ટેસ્ટ ટ્યુબમાં થતી ચયાપચયની પ્રક્રિયા નિર્જીવ છે.
$(vi)$ ચયાપચય એ તમામ સજીવોનો વ્યાખ્યાયિત ગુણધર્મ છે.

સજીવોના સામાન્ય નામ અને તેમના વૈજ્ઞાનિક નામ સાથે જોડો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો:
સામાન્ય નામવૈજ્ઞાનિક નામ
$(1)$ આધુનિક માનવ$(W)$ $Pheretima\,posthuma$
$(2)$ લુપ્ત માનવ$(X)$ $Zea\,mays\,L.$
$(3)$ મકાઈ$(Y)$ $Homo\,sapiens\,sapiens\,L.$
$(4)$ અળસિયું$(Z)$ $Homo\,erectus\,L.$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo