$0.02 \, kg$ દળ ધરાવતા કણ માટે,તેના વેગની અનિશ્ચિતતા $9.218 \times 10^{-6} \, m/s$ છે. તો તેના સ્થાનની અનિશ્ચિતતા ....... છે.

  • A
    $2.86 \times 10^{-28} \, m$
  • B
    $2.862 \times 10^{-32} \, m$
  • C
    $1.5 \times 10^{-27} \, m$
  • D
    $3.9 \times 10^{-10} \, m$

Explore More

Similar Questions

ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવા માટે કયા પરિમાણોની જરૂર પડે છે? સમજાવો.

કણ $A$ અને $B$ ના વેગમાં અનિશ્ચિતતા અનુક્રમે $0.05 \, m/s$ અને $0.02 \, m/s$ છે. જો કણ $B$ નું દળ કણ $A$ ના દળ કરતાં પાંચ ગણું હોય,તો તેમની સ્થાનની અનિશ્ચિતતાનો ગુણોત્તર $\left( \frac{\Delta x_A}{\Delta x_B} \right)$ કેટલો થાય?

Difficult
View Solution

દરેક ક્વોન્ટમ મિકેનિકલ તરંગ વિધેય (wave function) નો સરળતાથી અર્થઘટન કરી શકાય તેવો ભૌતિક અર્થ હોતો નથી,પરંતુ તરંગ વિધેયનો વર્ગ કોઈ ચોક્કસ બિંદુએ ઇલેક્ટ્રોન શોધવાની . . . . . . આપે છે.

એક ઈલેક્ટ્રોન $600 \, m/s$ ના વેગથી $0.005\%$ ની ચોકસાઈ સાથે ગતિ કરે છે. તો તેના સ્થાનમાં અનિશ્ચિતતા કેટલી હશે? ($h = 6.6 \times 10^{-34} \, kg \, m^2 \, s^{-1}$,ઈલેક્ટ્રોનનું દળ $m_e = 9.1 \times 10^{-31} \, kg$)

હાઇડ્રોજન પરમાણુ માટે શ્રોડિંજર તરંગ સમીકરણ લખો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo