બ્હોરના સિદ્ધાંત મુજબ $5^{th}$ કક્ષકમાં ઈલેક્ટ્રોનનું કોણીય વેગમાન ....... છે. ($h/\pi$ માં)

  • A
    $1.0$
  • B
    $10$
  • C
    $2.5$
  • D
    $25$

Explore More

Similar Questions

રુથરફોર્ડના $\alpha$-કણ પ્રકિર્ણન પ્રયોગમાં નીચેનામાંથી શું જોવા મળતું નથી?

જો $Li^{2+}$ આયન વર્ણપટની પાશ્ચન શ્રેણીની વર્ણપટ રેખાની સૌથી લાંબી તરંગલંબાઈ $x \ \mathring{A}$ હોય,તો હાઇડ્રોજન વર્ણપટની લાયમન શ્રેણીની સૌથી લાંબી તરંગલંબાઈ ($\mathring{A}$ માં) કેટલી હશે?

પરમાણ્વીય વર્ણપટના ઉપયોગો જણાવો.

જ્યારે ઇલેક્ટ્રોન $(n+1)$ અવસ્થામાંથી $n^{th}$ અવસ્થામાં સંક્રમણ કરે છે,ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ $n$ સાથે કેવી રીતે સંબંધિત છે $(n >> 1)$:

Lyman શ્રેણી સાથે સંકળાયેલ સૌથી નીચી સૌથી ઓછી ઉર્જા ધરાવતી સંક્રાંતિનો તરંગ આંક (wave number) શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo