જો $Li^{2+}$ આયન વર્ણપટની પાશ્ચન શ્રેણીની વર્ણપટ રેખાની સૌથી લાંબી તરંગલંબાઈ $x \ \mathring{A}$ હોય,તો હાઇડ્રોજન વર્ણપટની લાયમન શ્રેણીની સૌથી લાંબી તરંગલંબાઈ ($\mathring{A}$ માં) કેટલી હશે?

  • A
    $\frac{12}{7} x$
  • B
    $\frac{7}{12} x$
  • C
    $\frac{20}{27} x$
  • D
    $\frac{27}{20} x$

Explore More

Similar Questions

$A$: કેન્દ્રની આસપાસ ઘુમતો ઇલેક્ટ્રોન કેન્દ્રમાં સમાઈ જતો નથી.
$R$: કેન્દ્રની આસપાસ ઘુમતો ઇલેક્ટ્રોન કક્ષકીય ઇલેક્ટ્રોન છે.

બામર શ્રેણીમાં મહત્તમ ઊર્જા સાથે સંકળાયેલ તરંગસંખ્યા...... થશે.

Difficult
View Solution

$1$ ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસિઝની ઊર્જા ગણવા માટે કયું સૂત્ર વપરાય છે?

એક બલ્બ $150 \text{ W}$ નો છે, જે તેની ઉર્જાના $8\%$ ભાગને પ્રકાશમાં રૂપાંતરિત કરે છે. જો એક ફોટોનની ઉર્જા $4.42 \times 10^{-19} \text{ J}$ હોય, તો બલ્બ દ્વારા પ્રતિ સેકન્ડ કેટલા ફોટોન ઉત્સર્જિત થાય છે?

$He^{+}$ આયનની પ્રથમ અને દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં ઉર્જાનો ગુણોત્તર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo