સોનાના પાતળા વરખ પર $\alpha$-કણોનો મારો ચલાવતા થોડા કણોનું વિચલન થાય છે,જે દર્શાવે છે કે $.......$

  • A
    કેન્દ્ર ભારે છે.
  • B
    કેન્દ્ર ખૂબ જ સૂક્ષ્મ છે.
  • C
    $(1)$ અને $(2)$ બંને.
  • D
    ઈલેક્ટ્રોન $\alpha$-કણોની ગતિમાં અવરોધ ઉત્પન્ન કરે છે.

Explore More

Similar Questions

એક બલ્બ $0.57 \ \mu m$ તરંગલંબાઈનો એકવર્ણી પીળો પ્રકાશ ઉત્સર્જિત કરે છે. જો બલ્બ દ્વારા પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત ક્વોન્ટાનો દર $14.33 \times 10^{19}$ હોય, તો બલ્બનો પાવર ($Watt$ માં) $.....$ છે.

જો $H$ પરમાણુની લાયમન શ્રેણીમાં ટૂંકી તરંગલંબાઇ $x$ હોય,તો $He^{+}$ ની બામર શ્રેણીમાં સૌથી લાંબી તરંગલંબાઇ કેટલી થાય?

હાઇડ્રોજનમાં બામર શ્રેણીની ત્રીજી રેખા કઈ બોહર કક્ષાઓ વચ્ચેના ઇલેક્ટ્રોનિક સંક્રમણને અનુરૂપ છે?

$H$-પરમાણુની $3^{rd}$ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા ($J$ માં) આશરે કેટલી હોય છે?

ઇલેક્ટ્રોનિક સંક્રમણ માટે વર્ણપટ રેખાની તરંગલંબાઇ કોના વ્યસ્ત પ્રમાણમાં હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo