$90 \, ^\circ C$ તાપમાને શુદ્ધ પાણીમાં $[H_3O^+]$ ની સાંદ્રતા $10^{-6} \, M$ છે. આ તાપમાને $K_w$ નું મૂલ્ય કેટલું હશે?

  • A
    $10^{-6}$
  • B
    $10^{-12}$
  • C
    $10^{-14}$
  • D
    $10^{-8}$

Explore More

Similar Questions

$(y^{-1/6} - y^{1/3})^9$ ના વિસ્તરણમાં $y$ થી સ્વતંત્ર પદ કયું છે?

જો $\left[\begin{array}{rrr}1 & 2 & x \\ 4 & -1 & 7 \\ 2 & 4 & -6\end{array}\right]$ એ એક સિંગ્યુલર શ્રેણિક (singular matrix) હોય,તો $x$ ની કિંમત શોધો.

$10 \ g$ દળની એક સીસાની ગોળી $300 \ m/s$ ની ઝડપે ગતિ કરતી લાકડાના બ્લોક સાથે અથડાય છે અને સ્થિર થાય છે. જો ઉત્પન્ન થતી ઉષ્માના $50\%$ ભાગનું શોષણ ગોળી દ્વારા થાય,તો તેના તાપમાનમાં થતો વધારો શોધો. (સીસાની વિશિષ્ટ ઉષ્મા $= 150 \ J/kg \cdot ^{\circ}C$) ($^{\circ}C$ માં)

$\int_{-\frac{\pi}{2}}^{\frac{\pi}{2}} \log \left(\frac{2-\sin \theta}{2+\sin \theta}\right) d \theta$ ની કિંમત શોધો.

નીચેનામાંથી કયું મેગ્નેશિયમની કાચી ધાતુ (ore) નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo