$CH_3COOH$ ના દ્રાવણમાં $NaOH$ ઉમેરતા $60\%$ એસિડ તટસ્થ થાય છે. જો $pK_a$ નું મૂલ્ય $4.7$ હોય,તો પરિણામી દ્રાવણની $pH$ કેટલી હશે?

  • A
    $4.7$ કરતા વધુ પણ $5.0$ કરતા ઓછી
  • B
    $4.7$ કરતા વધુ પણ $4.0$ કરતા ઓછી
  • C
    $5.0$ કરતા વધુ
  • D
    કોઈ ફેરફાર નહીં

Explore More

Similar Questions

$0.01 \ M$ $HCN$ અને $0.02 \ M$ $NaCN$ ને મિશ્ર કરીને બફર દ્રાવણ તૈયાર કરવામાં આવે છે. જો $HCN$ માટે $K_{a} = 6.6 \times 10^{-10}$ હોય,તો દ્રાવણમાં $H^{+}$ આયનોની સાંદ્રતા કેટલી હશે?

$B^-$ અને $HB$ ની સમાન સાંદ્રતા ધરાવતા બફર દ્રાવણ માટે,જ્યાં $B$ નો $K_b = 10^{-10}$ છે,તો આ બફર દ્રાવણની $pH$ કેટલી હશે?

Difficult
View Solution

નીચેના પૈકી કયું બફર દ્રાવણ છે?

એક લિટર બફર દ્રાવણમાં $NH_3$ અને $NH_4Cl$ દરેકના $0.1 \ mol$ રહેલા છે. વાયુરૂપ $HCl$ ઓગાળીને $0.02 \ mol$ $HCl$ ઉમેરતા,દ્રાવણની $pH$ $...... \times 10^{-3}$ (નજીકનો પૂર્ણાંક) મળે છે.
આપેલ છે: $pK_b(NH_3) = 4.745$,$\log 2 = 0.301$,$\log 3 = 0.477$,$T = 298 \ K$.

$1 \, L$ પાણીમાં ઓગળતા કયું મિશ્રણ બફર બનાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo