સંતુલને રહેલા પાત્રમાં $SO_3, SO_2$ અને $O_2$ છે. જ્યારે તાપમાન અને કદ અચળ રાખીને પાત્રનું કુલ દબાણ વધારવામાં આવે છે,ત્યારે લ-શટેલીયરના સિદ્ધાંત મુજબ $SO_3$ નું વિયોજન........

  • A
    વધશે
  • B
    ઘટશે
  • C
    ફેરફાર થશે નહીં
  • D
    એક પણ નહીં

Explore More

Similar Questions

$NH_3$ ના ઉત્પાદન માટે હેબરની સતત પ્રવાહ પ્રક્રિયામાં $N_{2(g)} + 3H_{2(g)} \longleftrightarrow 2NH_{3(g)}$,$\Delta H = -22.08 \ kcal$ પ્રક્રિયા સામેલ છે. તો સાનુકૂળ પરિસ્થિતિઓ કઈ છે?

પ્રક્રિયા $A_{2(g)} + 2B_{(g)} \rightleftharpoons C_{(g)} + Q \ kJ$ માં નીપજનું પ્રમાણ કઈ પરિસ્થિતિમાં વધુ હશે?

નીચેનાની અસરનું વર્ણન કરો:
$(a)$ $H_2$ ઉમેરવાથી
$(b)$ $CH_3OH$ ઉમેરવાથી
$(c)$ $CO$ દૂર કરવાથી
$(d)$ $CH_3OH$ દૂર કરવાથી
પ્રક્રિયાના સંતુલન પર:
$2H_{2(g)} + CO_{(g)} \longleftrightarrow CH_3OH_{(g)}$

પ્રક્રિયા $3O_2 \rightleftharpoons 2O_3; \Delta H = 69 \ kcal$ માટે કઈ પરિસ્થિતિ અનુકૂળ છે..........

ધારો કે પ્રક્રિયા $PCl_{5(s)} \rightleftharpoons PCl_{3(s)} + Cl_{2(g)}$ એક બંધ પાત્રમાં સંતુલન સ્થિતિમાં છે. અચળ તાપમાને $PCl_{5(s)}$ ઉમેરવાથી $Cl_{2(g)}$ ની સંતુલન સાંદ્રતા પર શું અસર થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo