એન્જિનના રેડિએટરને પાણી દ્વારા ઠંડુ પાડવામાં આવે છે કારણ કે:

  • A
    તેની ઘનતા ઓછી છે.
  • B
    તે સરળતાથી મળી રહે છે.
  • C
    તે સસ્તું છે.
  • D
    તેની વિશિષ્ટ ઉષ્મા ધારિતા ખૂબ ઊંચી છે.

Explore More

Similar Questions

મોલર વિશિષ્ટ ઉષ્માની વ્યાખ્યા આપો અને તેનો $SI$ એકમ જણાવો.

$m, m$ અને $\sqrt{3}m$ દળ ધરાવતા ત્રણ પદાર્થો $A, B$ અને $C$ ને અચળ દરે ઉષ્મા આપવામાં આવે છે. $A, B$ અને $C$ માટે તાપમાનમાં ફેરફાર $\theta$ વિરુદ્ધ સમય $t$ નો આલેખ અનુક્રમે $I, II$ અને $III$ દ્વારા દર્શાવવામાં આવ્યો છે. જો તેમની વિશિષ્ટ ઉષ્મા ધારિતાઓ અનુક્રમે $S_A, S_B$ અને $S_C$ હોય,તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? (પદાર્થનું પ્રારંભિક તાપમાન $0\,^{\circ}C$ છે)

Difficult
View Solution

$4200\, J$ કાર્યની જરૂરિયાત શેના માટે છે?

કોની વિશિષ્ટ ઉષ્મા વધુ છે? રેતી કે પાણી?

જ્યારે અવસ્થામાં કોઈ ફેરફાર ન થતો હોય ત્યારે ગુમાવેલી કે મેળવેલી ઉષ્માની ગણતરી કરવા માટે કયા પરિબળની જરૂર નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo