સમોષ્મી પ્રક્રિયામાં $1 \, mol$ આદર્શ વાયુનું પ્રારંભિક અને અંતિમ તાપમાન અનુક્રમે $T_1$ અને $T_2$ છે. વાયુની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર .......

  • A
    $\frac{R}{\gamma - 1}(T_2 - T_1)$
  • B
    $\frac{R}{\gamma - 1}(T_1 - T_2)$
  • C
    $R(T_1 - T_2)$
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

એક વાયુ અચળ દબાણે એડિબેટિકલી (adiabatic) વિસ્તરણ પામે છે જેથી તેનું તાપમાન $T \propto \frac{1}{\sqrt{V}}$ થાય છે. વાયુ માટે $C_P/C_V$ નું મૂલ્ય કેટલું હશે?

એક આદર્શ વાયુનું કદ $8$ ગણું વધે છે અને તાપમાન પ્રારંભિક તાપમાનના $1/4$ ગણું થાય છે, જે એક પ્રતિવર્તી એડિબેટિક ફેરફાર છે. જો આ પ્રક્રિયામાં ઉષ્માનો કોઈ વિનિમય થતો નથી $( \Delta Q=0 )$, તો નીચેના વિકલ્પોમાંથી વાયુને ઓળખો:

એક દ્વિપરમાણ્વીય આદર્શ વાયુને એડિબેટિકલી તેના પ્રારંભિક કદના $\frac{1}{32}$ ભાગ સુધી સંકોચવામાં આવે છે. જો વાયુનું પ્રારંભિક તાપમાન $T_1$ (કેલ્વિનમાં) હોય અને અંતિમ તાપમાન $a T_1$ હોય,તો $a$ નું મૂલ્ય શોધો.

એક સમોષ્મી પ્રક્રિયા દરમિયાન,એક વાયુનું દબાણ તેના તાપમાનના ઘન (ત્રિઘાત) ના સમપ્રમાણમાં છે તેમ માલૂમ પડે છે. આ વાયુ માટે $C_P / C_V$ નો ગુણોત્તર ........ છે.

Difficult
View Solution

$T$ તાપમાને રહેલા વાયુના નમૂનાનું કદ બમણું થાય ત્યાં સુધી તેનું એડિબેટિક (સમઉષ્મીય) વિસ્તરણ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં વાયુ દ્વારા થયેલ કાર્ય શોધો (આપેલ છે,$\gamma = 3/2$):

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo