જો કેનસુગરનું પાણીમાં $5\%$ (વજનથી) દ્રાવણનું ઠારબિંદુ $271 \ K$ અને શુદ્ધ પાણીનું ઠારબિંદુ $273.15 \ K$ હોય,તો ગ્લુકોઝના $5\%$ (વજનથી) જલીય દ્રાવણનું ઠારબિંદુ .......... $K$ થશે.

  • A
    $271$
  • B
    $273.15$
  • C
    $269.07$
  • D
    $277.23$

Explore More

Similar Questions

$268 \, K$ તાપમાને પાણીને થીજી જતું અટકાવવા માટે $10 \, L$ પાણીની ટાંકીમાં કેટલા ગ્રામ મિથાઈલ આલ્કોહોલ ઉમેરવો જોઈએ? ($K_f = 1.86 \, K \, kg \, mol^{-1}$,પાણીની ઘનતા $1 \, kg/L$ છે)

નીચેનામાંથી કોનું ઠારબિંદુ સૌથી ઓછું છે?

જો $30 \ g$ યુરિયા (મોલર દળ $60$) ને $0.5 \ dm^{3}$ પાણીમાં ઓગાળતા ઠારબિંદુમાં $0.15^{\circ}C$ નો ઘટાડો થાય,તો $K_{f}$ નું મૂલ્ય શું હશે?

$1 \ dm^3$ પાણીમાં $6 \ g$ યુરિયા (મોલર દળ $60$) ધરાવતું દ્રાવણ અને $1 \ dm^3$ પાણીમાં $9 \ g$ દ્રાવ્ય $A$ ધરાવતું બીજું દ્રાવણ સમાન તાપમાને ઠરે છે. $A$ નું મોલર દળ કેટલું હશે?

$500 \ g$ પાણીમાં $10 \ mL$ અબાષ્પશીલ અને બિન-વિદ્યુતવિભાજ્ય પ્રવાહી $A$ ધરાવતા દ્રાવણનું ઠારબિંદુ $-0.413^{\circ} C$ છે. જો પાણીનો $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$ હોય અને $A$ નું આણ્વીય દળ $60 \ g \ mol^{-1}$ હોય, તો દ્રાવણની ઘનતા $g \ mL^{-1}$ માં કેટલી થશે? (ધારો કે $\Delta_{\text{mix}} V = 0$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo