$3a$ ત્રિજ્યાની એક રિંગ ટેબલ પર દઢ રીતે જડેલી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ $m$ દળ અને $a$ ત્રિજ્યાની એક નાની રિંગ તેની અંદર સરક્યા વિના ગબડે છે. નાની રિંગને $A$ સ્થાન (સમક્ષિતિજ સ્થાન) પરથી મુક્ત કરવામાં આવે છે. જ્યારે તે સૌથી નીચેના બિંદુએ પહોંચે ત્યારે નાની રિંગના કેન્દ્રની ઝડપ કેટલી હશે?

  • A
    $\sqrt {2ga} $
  • B
    $\sqrt {3ga} $
  • C
    $\sqrt {6ga} $
  • D
    $\sqrt {4ga} $

Explore More

Similar Questions

સમાન દળ અને સમાન ત્રિજ્યા ધરાવતા એક નક્કર ગોળા અને એક પોલા ગોળાને ઢળતા સમતલ પર ગબડાવવામાં આવે છે. જો નક્કર ગોળા અને પોલા ગોળા દ્વારા તળિયે પહોંચવા માટે લાગતો સમય અનુક્રમે $t_1$ અને $t_2$ હોય,તો

એક નક્કર નળાકાર $(i)$ ઢળતી સપાટી પર ગબડે છે અને $(ii)$ ઢળતી સપાટી પર સરકે છે. આ પરિસ્થિતિઓમાં પ્રવેગનો ગુણોત્તર કેટલો હશે?

એક નક્કર નળાકાર $\theta$ ખૂણાવાળા ઢળતા સમતલ પર નીચે ગબડી રહ્યો છે. સમતલ અને નળાકાર વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $\mu_s$ છે. નળાકાર લપસે નહીં તે માટેની શરત કઈ છે?

એક નક્કર નળાકાર અને એક નક્કર ગોળો,જે સમાન દળ $M$ અને ત્રિજ્યા $R$ ધરાવે છે,તે એક જ ઢળતી સપાટી પર ઉપરથી લપસ્યા વિના ગબડે છે. તેઓ સ્થિર સ્થિતિમાંથી શરૂઆત કરે છે. નક્કર નળાકાર અને નક્કર ગોળાના જમીન પર પહોંચતી વખતે તેમના વેગનો ગુણોત્તર કેટલો હશે?

એક ઘન નળાકાર ઢોળાવવાળા સમતલ પર સરક્યા વિના ગબડીને નીચે આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo