$\ell$ લંબાઈની બાજુ ધરાવતા ચોરસના ચારેય ખૂણાઓ પર $m$ દળના ચાર કણો મૂકેલા છે. તેના કેન્દ્રમાંથી પસાર થતી અને ચોરસના સમતલને લંબ અક્ષ પર તંત્રની ચક્રાવર્તનની ત્રિજ્યા ......... છે.

  • A
    $\frac{\ell}{\sqrt{2}}$
  • B
    $\frac{\ell}{2}$
  • C
    $\ell$
  • D
    $\ell\sqrt{2}$

Explore More

Similar Questions

$m$ દળ ધરાવતા ત્રણ બિંદુવત દળોને $L$ બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. એક શિરોબિંદુમાંથી પસાર થતી અને બાકીના બે શિરોબિંદુઓને જોડતી બાજુને સમાંતર અક્ષ પર આ તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

$D$ વ્યાસ અને $L$ લંબાઈ ધરાવતા નળાકારની તેના ગુરુત્વકેન્દ્રમાંથી પસાર થતી અને તેની લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

$L$ લંબાઈના એક સમાન પાતળા સળિયાની તેના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને લંબ અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તનની ત્રિજ્યા કેટલી થાય?

પદાર્થની જડત્વની ચાકમાત્રા (Moment of Inertia) ક્યારે અસરકારક હોય છે?

$a$ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર તકતીનું એકમ ક્ષેત્રફળ દીઠ દળ તેના કેન્દ્રથી $r$ અંતર પર $\sigma(r) = A + Br$ મુજબ આધાર રાખે છે. તકતીના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo