$0.4 \ m$ ત્રિજ્યાનું પૈડું આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેની અક્ષની આસપાસ મુક્ત રીતે ફરી શકે છે. તેના પરિઘની આસપાસ દોરી વીંટાળેલ છે તથા $4 \ kg$ નું વજન લટકાવેલ છે. ટોર્કને લીધે તેમાં $8 \ rad \ s^{-2}$ નો કોણીય પ્રવેગ ઉત્પન્ન થાય છે. તો પૈડાની જડત્વની ચાકમાત્રા = $...... \ kg \ m^2$ $(g = 10 \ ms^{-2})$

  • A
    $2$
  • B
    $1$
  • C
    $4$
  • D
    $8$

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં $r_1$ અને $r_2$ અનુક્રમે $10 \ cm$ અને $20 \ cm$ છે. જો વ્હીલની જડત્વની ચાકમાત્રા $1500 \ kg \cdot m^2$ હોય,તો કોણીય પ્રવેગ શોધો.

$l$ લંબાઈ અને $m$ દળ ધરાવતો એક સમાન સળિયો $AB$ બિંદુ $A$ ની આસપાસ મુક્તપણે ફરી શકે છે. સળિયાને આડી સ્થિતિમાં સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. જો બિંદુ $A$ ની આસપાસ સળિયાની જડત્વની આઘૂર્ણ $ml^2/3$ હોય,તો સળિયાનો પ્રારંભિક કોણીય પ્રવેગ કેટલો હશે?

$l$ લંબાઈ અને $m$ દળ ધરાવતો એક સમાન સળિયો બિંદુ $A$ આગળ ધરી પર છે. સળિયાને સમક્ષિતિજ સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. જો બિંદુ $A$ ને અનુલક્ષીને સળિયાની જડત્વની ચાકમાત્રા $ml^2/3$ હોય,તો તેનો પ્રારંભિક કોણીય પ્રવેગ કેટલો હશે?

Difficult
View Solution

એક દ્રઢ પદાર્થ નિશ્ચિત અક્ષની આસપાસ સમય $t$ પર ચલ કોણીય વેગ $\omega(t) = \alpha - \beta t$ સાથે ફરે છે,જ્યાં $\alpha$ અને $\beta$ અચળાંકો છે. સ્થિર થાય તે પહેલાં તે કેટલા ખૂણે ફરે છે?

$2 \, kg \cdot m^2$ ની જડત્વની ચાકમાત્રા ધરાવતું એક ફ્લાયવ્હીલ $30 \, rad/s$ ની ઝડપે ફરે છે. રીમ પર લાગતું સ્પર્શક બળ વ્હીલને $15 \, s$ માં અટકાવે છે. બળનું સરેરાશ ટોર્ક ........... $N \cdot m$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo