આદર્શ વાયુના અણુઓ માટે નીચેનામાંથી કયો સરેરાશ વેગ શૂન્ય થશે નહીં?

  • A
    $< v >$
  • B
    $< v^4 >$
  • C
    $< v^3 >$
  • D
    $< v^5 >$

Explore More

Similar Questions

આપેલ તાપમાને $m$ દળ ધરાવતા વાયુના અણુનો વર્ગ સરેરાશ વર્ગમૂળ વેગ (root mean square velocity) કોના પ્રમાણમાં હોય છે?

$20 \ K$ તાપમાને હાઇડ્રોજન અણુનો જે r.m.s. વેગ હોય, તે જ વેગ ઓક્સિજન અણુનો કયા તાપમાને હોય ($K$ માં)?

એક પાત્રમાં રહેલા વાયુના અણુઓની $r.m.s.$ ઝડપ $400 \; m/s$ છે. જો અચળ તાપમાને અડધો વાયુ બહાર નીકળી જાય,તો બાકી રહેલા અણુઓની $r.m.s.$ ઝડપ ..... $m/s$ થશે.

જો કોઈ વાયુના $5$ અણુઓની ઝડપ $2, 3, 4, 5$ અને $6$ એકમ હોય,તો તેની $rms$ ઝડપનું મૂલ્ય કેટલું થાય?

Difficult
View Solution

વાતાવરણમાં $H_2$ અને $He$ જેવા હલકા વાયુઓ નહિવત માત્રામાં જોવા મળે છે. કેમ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo