$20 \ K$ તાપમાને હાઇડ્રોજન અણુનો જે r.m.s. વેગ હોય, તે જ વેગ ઓક્સિજન અણુનો કયા તાપમાને હોય ($K$ માં)?

  • A
    $160$
  • B
    $320$
  • C
    $293$
  • D
    $347$

Explore More

Similar Questions

$2\, \text{mole}$ હિલિયમ વાયુ (પરમાણ્વીય દળ $= 4\, u$) અને $1\, \text{mole}$ આર્ગોન વાયુ (પરમાણ્વીય દળ $= 40\, u$) ના મિશ્રણને એક પાત્રમાં $300\, K$ તાપમાને રાખવામાં આવે છે. તેમની rms ઝડપનો ગુણોત્તર $\left[ \frac{V_{rms}(\text{હિલિયમ})}{V_{rms}(\text{આર્ગોન})} \right]$ કેટલો થશે?

જો ઓક્સિજન $(O_2)$ નો રૂટ મીન સ્ક્વેર વેગ $C \ m/s$ હોય,તો સમાન તાપમાને હાઇડ્રોજન $(H_2)$ નો રૂટ મીન સ્ક્વેર વેગ કેટલો હશે?

કયા તાપમાન $K$ પર હાઇડ્રોજન વાયુનો $r.m.s.$ વેગ $47^{\circ}C$ તાપમાને ઓક્સિજનના અણુઓના $r.m.s.$ વેગ જેટલો થશે?

નીચેનામાંથી કયા વાયુમાં રૂટ મીન સ્ક્વેર વેગ (અચળ તાપમાને) ન્યૂનતમ હશે?

સમાન કદ ધરાવતા બે પાત્રોમાં અનુક્રમે $1 \text{ atm}$ દબાણે આણ્વિય હાઇડ્રોજન અને $2 \text{ atm}$ દબાણે હિલિયમ વાયુ ભરેલા છે. જો બંને નમૂના સમાન તાપમાને હોય,તો હાઇડ્રોજનના અણુઓનો સરેરાશ વેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo