સ્ત્રોતમાંથી ઉત્સર્જાતા ગામા વિકિરણની તીવ્રતા $I_0$ છે. $36 \, mm$ જાડાઈ ધરાવતી લેડ (Lead) ની પ્લેટમાંથી પસાર થયા પછી તેની તીવ્રતા $I_0/8$ થાય છે. જ્યારે તીવ્રતા $I_0/2$ થાય ત્યારે લેડની જાડાઈ $mm$ માં શોધો.

  • A
    $18$
  • B
    $12$
  • C
    $6$
  • D
    $9$

Explore More

Similar Questions

એક રેડિયોએક્ટિવ ક્ષય શ્રેણી $_{93}Np^{237}$ થી શરૂ થાય છે અને ક્રમિક ઉત્સર્જન દ્વારા $_{90}Th^{229}$ ઉત્પન્ન કરે છે. ઉત્સર્જિત કણો કયા હોઈ શકે?

જો કોઈ ભારે ન્યુક્લિયસનો $N/Z$ ગુણોત્તર સ્થિરતા માટે જરૂરી ગુણોત્તર કરતા વધારે હોય,તો:

જ્યારે કોઈ તત્વ $\gamma$-વિકિરણનું ઉત્સર્જન કરે છે ત્યારે તેના દળ ક્રમાંક અને પરમાણુ ક્રમાંક પર શું અસર થાય છે?

એક ન્યુક્લિયસ $X$ નીચે મુજબનું રૂપાંતરણ અનુભવે છે:
$X \xrightarrow{\alpha} Y$
$Y \xrightarrow{2\beta} Z$
તો:

નીચેના વિકલ્પોમાંથી સાચી ન્યુક્લિયર પ્રક્રિયા પસંદ કરો $[p : \text{પ્રોટોન}, n : \text{ન્યુટ્રોન}, e^{-} : \text{ઇલેક્ટ્રોન}, e^{+} : \text{પોઝિટ્રોન}, v : \text{ન્યુટ્રિનો}, \overline{v} : \text{એન્ટિન્યુટ્રિનો}]$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo