જ્યારે હાઈડ્રોજન પરમાણુને $975 \, \mathring{A}$ તરંગલંબાઈના વિકિરણ દ્વારા ઉત્તેજિત કરવામાં આવે છે,ત્યારે ઉત્સર્જિત વિકિરણની મહત્તમ અને લઘુત્તમ તરંગલંબાઈ અનુક્રમે કેટલી હશે?

  • A
    $18695 \, \mathring{A}, 905 \, \mathring{A}$
  • B
    $18787 \, \mathring{A}, 975 \, \mathring{A}$
  • C
    $975 \, \mathring{A}, 975 \, \mathring{A}$
  • D
    $17523 \, \mathring{A}, 975 \, \mathring{A}$

Explore More

Similar Questions

પોઝિટ્રોનિયમ એ $H$-પરમાણુ જેવું જ છે,જેમાં પ્રોટોનને ઇલેક્ટ્રોનના ધન વીજભારિત એન્ટિપાર્ટિકલ (જેને પોઝિટ્રોન કહેવાય છે,જેનું દળ ઇલેક્ટ્રોન જેટલું જ હોય છે) દ્વારા બદલવામાં આવે છે. પોઝિટ્રોનિયમની ગ્રાઉન્ડ સ્ટેટ ઉર્જા કેટલી હશે?

હાઈડ્રોજન પરમાણુની ધરા-સ્થિતિમાં ઉર્જા $-13.6 \, eV$ છે. $He^+$ આયનની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઉર્જા .... $eV$ હશે.

જ્યારે હાઇડ્રોજન પરમાણુમાં તેની ધરા-સ્થિતિમાં ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન ત્રીજી ઉત્તેજિત અવસ્થામાં જાય છે, ત્યારે તેની સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઈ

હાઇડ્રોજન પરમાણુની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સ્થિતિ ઊર્જા $-6.8 \text{ eV}$ છે. આ કક્ષામાં ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી હશે? (જ્યાં $r_0$ એ બોહર ત્રિજ્યા છે.)

હાઇડ્રોજન પરમાણુના બોહર મોડેલ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo