ગોળીય સંમિત વિદ્યુતભાર વિતરણ માટે વિદ્યુતભારની ઘનતા $\rho(r) = \rho_0 \left( \frac{5}{4} - \frac{r}{R} \right)$ છે,જ્યાં $r \le R$ અને $r > R$ માટે $\rho(r) = 0$ છે. ઉગમબિંદુથી $r$ અંતરે $(r < R)$ વિદ્યુતક્ષેત્ર શોધો.

  • A
    $\frac{\rho_0 r}{3\varepsilon_0} \left( \frac{5}{4} - \frac{r}{R} \right)$
  • B
    $\frac{\rho_0 r}{3\varepsilon_0} \left( \frac{5}{4} - \frac{3r}{4R} \right)$
  • C
    $\frac{\rho_0 r}{4\varepsilon_0} \left( \frac{5}{3} - \frac{r}{R} \right)$
  • D
    $\frac{4\rho_0 r}{3\varepsilon_0} \left( \frac{5}{4} - \frac{r}{R} \right)$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતા સમાન રીતે વિદ્યુતભારિત અવાહક ગોળાની સપાટીથી $R$ અંતરે વિદ્યુતક્ષેત્ર $20 \,V/m$ છે. ગોળાના કેન્દ્રથી $\frac{R}{2}$ અંતરે વિદ્યુતક્ષેત્ર $.... \,V/m$ હશે.

નીચેના કિસ્સાઓ માટે વિદ્યુતક્ષેત્રનું સૂત્ર મેળવો:
$(i)$ અનંત લંબાઈ ધરાવતી અને સમાન વિદ્યુતભાર વિતરણ ધરાવતી સમતલ શીટ.
$(ii)$ સમાન વિદ્યુતભાર વિતરણ ધરાવતી પાતળી ગોળીય કવચની બહારના બિંદુએ.
$(iii)$ સમાન વિદ્યુતભાર વિતરણ ધરાવતી પાતળી ગોળીય કવચની અંદરના બિંદુએ.

Difficult
View Solution

સમાન મૂલ્ય અને વિરુદ્ધ નિશાની ધરાવતી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા $(\sigma = 26.4 \times 10^{-12} \ C/m^2)$ વાળી બે સમાંતર વિશાળ પાતળી ધાતુની તકતીઓ છે. આ તકતીઓ વચ્ચેનું વિદ્યુતક્ષેત્ર ........ $N/C$ છે.

આપેલ આકૃતિમાં બે સમાંતર પ્લેટો $A$ અને $B$ દર્શાવેલ છે,જેની વિદ્યુતભાર ઘનતા અનુક્રમે $+\sigma$ અને $-\sigma$ છે. કયા વિસ્તારમાં વિદ્યુત તીવ્રતા શૂન્ય હશે?

$R$ ત્રિજ્યા ધરાવતા એક સમાન રીતે વિદ્યુતભારીત પાતળા ગોળાકાર કવચની સપાટી પર વિદ્યુતભાર ઘનતા '$\sigma$' છે. તે બે સમાન અર્ધગોળાકાર કવચનું બનેલું છે, જેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ '$F$' બળ વડે દબાવીને સાથે રાખવામાં આવે છે. '$F$' એ કોના પ્રમાણમાં છે? [$\epsilon_0$ = શૂન્યાવકાશની પરમિટિવિટી]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo