વર્તૂળના કેન્દ્ર પર રહેલા વિદ્યુતભાર $Q$ ના વિદ્યુત ક્ષેત્રમાં એક વિદ્યુતભારને બિંદુ $A$ થી બિંદુઓ $B, C, D$ અને $E$ સુધી લઈ જવામાં આવે છે. તો થતું કાર્ય કેટલું હશે?

  • A
    પથ $AB$ પર ન્યૂનત્તમ
  • B
    પથ $AD$ પર ન્યૂનત્તમ
  • C
    પથ $AE$ પર ન્યૂનત્તમ
  • D
    બધા પથો પર શૂન્ય

Explore More

Similar Questions

$r$ ત્રિજ્યાના વર્તુળમાં $Q$ વિદ્યુતભારની આસપાસ $q$ વિદ્યુતભાર ધરાવતા બિંદુવત વિદ્યુતભારને ફેરવતા થતું કાર્ય કેટલું હશે?

ત્રણ અનંત લંબાઈના તાર જેની રેખીય વિદ્યુતભાર ઘનતા $\lambda$ છે,તેમને અનુક્રમે $x$-અક્ષ,$y$-અક્ષ અને $z$-અક્ષ પર મૂકવામાં આવ્યા છે. નીચેનામાંથી કયું સમસ્થિતિમાન પૃષ્ઠ દર્શાવે છે?

જો $+q$ વિદ્યુતભારને સમસ્થિતિમાન પૃષ્ઠ પર એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવામાં આવે, તો

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $R$ ત્રિજ્યાનું વર્તુળ સમાન વિદ્યુતક્ષેત્રમાં દોરવામાં આવ્યું છે. જો વર્તુળના પરિઘ પરના બિંદુઓ $A, B, C$ અને $D$ ના સ્થિતિમાન અનુક્રમે $V_A, V_B, V_C$ અને $V_D$ હોય,તો:

દર્શાવો કે આપેલા બિંદુએ વિદ્યુતક્ષેત્રની દિશા તે બિંદુમાંથી પસાર થતી સમસ્થિતિમાન સપાટીને લંબ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo