$C$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને $V$ વિદ્યુતસ્થિતિમાન સુધી ચાર્જ કરતા તેમાં સંગ્રહિત ઉર્જા કેટલી હોય?

  • A
    $\frac{1}{2}CV$
  • B
    $\frac{1}{2}CV^2$
  • C
    $CV$
  • D
    $\frac{1}{2VC}$

Explore More

Similar Questions

જો $C$ એ કેપેસિટન્સ હોય અને $V$ એ વિદ્યુત સ્થિતિમાન હોય,તો $C V^{2}$ નું પારિમાણિક સૂત્ર શું થાય?

ત્રણ પ્લેટો $A, B, C$ દરેક $50 \, cm^2$ નું ક્ષેત્રફળ ધરાવે છે અને તેમની વચ્ચેનું અંતર $3 \, mm$ છે. જ્યારે પ્લેટો સંપૂર્ણ રીતે વિદ્યુતભારીત થાય ત્યારે તંત્રમાં સંગ્રહિત ઊર્જા શોધો.

કેપેસિટરની પ્લેટો વચ્ચેનો વોલ્ટેજ $5 V$ થી વધારીને $10 V$ કરવા માટે કરવામાં આવેલ કાર્ય $W$ છે. વોલ્ટેજને $10 V$ થી વધારીને $15 V$ કરવા માટે કરવામાં આવતું કાર્ય કેટલું હશે?

બે કેપેસિટર,જેમાંથી એકની કેપેસિટન્સ $\frac{C}{2}$ અને બીજાની કેપેસિટન્સ $C$ છે,તેમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $V$ વોલ્ટેજની બેટરી સાથે જોડવામાં આવ્યા છે. બંને કેપેસિટરને સંપૂર્ણપણે ચાર્જ કરવા માટે કરવામાં આવેલ કાર્ય કેટલું છે?

જો $C_1 = 2\ \mu F$,$C_2 = 6\ \mu F$ અને $C_3 = 4\ \mu F$ હોય,તો તંત્રની કુલ ઊર્જા કેટલી થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo