એક સમાન વિદ્યુતક્ષેત્ર $x$-અક્ષની ધન દિશામાં છે. ધારો કે $A$ એ ઊગમબિંદુ છે. બિંદુ $B$ એ $x$-અક્ષ પર $x = +1 \ cm$ અંતરે છે અને બિંદુ $C$ એ $y$-અક્ષ પર $y = +1 \ cm$ અંતરે છે. તો $A, B$ અને $C$ આગળના સ્થિતિમાન માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

  • A
    $V_A > V_B$ અને $V_A = V_C$
  • B
    $V_A < V_B$ અને $V_A = V_C$
  • C
    $V_A > V_B$ અને $V_A > V_C$
  • D
    $V_A < V_B$ અને $V_A < V_C$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતા ગોળાની સપાટી પર $Q$ જેટલો વિદ્યુતભાર રહેલો છે. તો આ તંત્રની વિદ્યુત સ્થિતિઊર્જા કેટલી થશે?

બે સમાન ધન બિંદુવત વિદ્યુતભારોને બિંદુઓ $A$ અને $B$ પર રાખવામાં આવ્યા છે. તેમની વચ્ચેની સીધી રેખા પર $A$ થી $B$ તરફ જતી વખતે વિદ્યુત સ્થિતિમાનમાં શું ફેરફાર થાય છે?

$R$ અને $2R$ ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રીય વાહક ગોળાઓ ધ્યાનમાં લો. અંદરના ગોળાને $+Q$ વિદ્યુતભાર આપવામાં આવે છે. બહારનો ગોળો અર્થિંગ કરેલો છે. $r = \frac{3R}{2}$ અંતરે વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે?

$R \text{ m}$ ત્રિજ્યા ધરાવતી બે સમાન પાતળી રીંગોને એક જ અક્ષ પર $R \text{ m}$ અંતરે રાખવામાં આવી છે. જો તેમના પરનો વિદ્યુતભાર અનુક્રમે $10 \text{ C}$ અને $5 \text{ C}$ હોય,તો એક રીંગના કેન્દ્રથી બીજી રીંગના કેન્દ્ર સુધી '$q$' કુલંબ વિદ્યુતભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય શોધો.

પોલા ગોળાકાર કવચ માટે,કેન્દ્રથી અંતર $(r)$ ની સાપેક્ષમાં સ્થિતિમાન $(V)$ કેવી રીતે બદલાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo