જો સમાન કદ અને સમાન સ્થિતિમાન $V$ વાળા $n$ ટીપાંઓ જોડાઈને એક મોટું ટીપું બનાવે,તો મોટા ટીપાંનું સ્થિતિમાન ......... હશે.

  • A
    $V/n$
  • B
    $nV$
  • C
    $n^{1/3}V$
  • D
    $n^{2/3}V$

Explore More

Similar Questions

એક કેપેસિટરને $15$ ડાઈઈલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમથી ભરતા તેનો કેપેસિટન્સ $15\ \mu F$ થાય છે. હવા ધરાવતા બીજા કેપેસિટરનો કેપેસિટન્સ $1\ \mu F$ છે. બંને કેપેસિટરને $100\ V$ ની બેટરી દ્વારા ચાર્જ કરવામાં આવે છે. બેટરી અને પ્રથમ કેપેસિટરમાંથી ડાઈઈલેક્ટ્રિક દૂર કર્યા પછી,બંને કેપેસિટરને સમાંતર જોડવામાં આવે છે. તો તેમનો અંતિમ વોલ્ટેજ કેટલા $V$ થશે?

Difficult
View Solution

આપેલ સર્કિટમાં $4\, \mu \text{F}$ ના કેપેસિટર પરનો વિદ્યુતભાર ગણો. બેટરીનો આંતરિક અવરોધ $1\, \Omega$ છે. ($\mu \text{C}$ માં)

$5 \,\mu F$ કેપેસીટન્સ ધરાવતા ત્રણ સમાન ચાર્જ થયેલા કેપેસીટર આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલા છે. સ્વીચો $K_1$ અને $K_2$ બંધ કર્યાના લાંબા સમય પછી કેપેસીટર $(3)$ ના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ............ $V$ છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાર કેપેસિટર તેમની કેપેસીટન્સ અને બ્રેકડાઉન વોલ્ટેજ સાથે દર્શાવેલ છે. બાહ્ય emf સ્ત્રોતનું મહત્તમ મૂલ્ય કેટલું હોવું જોઈએ જેથી કોઈ પણ કેપેસિટર બ્રેકડાઉન ન થાય? ($kV$ માં)

Difficult
View Solution

$2\,m$ ત્રિજ્યા ધરાવતા એક ગોલીય વાહકને $120\,V$ ના સ્થિતિમાન સુધી ચાર્જ કરવામાં આવે છે. હવે તેને $6\,m$ ત્રિજ્યા ધરાવતા બીજા પોલા ગોલીય વાહકની અંદર મૂકવામાં આવે છે. મોટા ગોળાનું સ્થિતિમાન કેટલું વધશે તેની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo