ચાર સમાન કેપેસિટરને $10 \ V$ ના $emf$ ધરાવતી બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. બિંદુ $X$ ને અર્થિંગ કરવામાં આવ્યું છે. તો બિંદુ $A$ આગળ સ્થિતિમાન $V$ માં શોધો.

  • A
    $10$
  • B
    $7.5$
  • C
    $-7.5$
  • D
    $0$

Explore More

Similar Questions

$C_1 = C$,$C_2 = 2C$,$C_3 = 3C$ અને $C_4 = 4C$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરોને બેટરી સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલ છે. તો $C_2$ અને $C_4$ પરના વિદ્યુતભારોનો ગુણોત્તર શોધો.

Difficult
View Solution

$2 \mu F$ ના $7$ સમાન કેપેસિટરના નીચેનામાંથી કયા સંયોજનથી $\frac{10}{11} \mu F$ નું પરિણામી કેપેસિટન્સ મળે છે?

બિંદુ $A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસીટન્સ શોધો. ($C$ માં)

$n$ કેપેસિટરોના શ્રેણી જોડાણ માટે અસરકારક કેપેસિટન્સનું સૂત્ર મેળવો.

Difficult
View Solution

$4\,\mu F$ ના ત્રણ કેપેસિટરને એવી રીતે જોડવાના છે કે જેથી અસરકારક કેપેસિટન્સ $6\,\mu F$ થાય. આ કેવી રીતે કરી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo