આકૃતિ વિદ્યુતક્ષેત્રની બળ રેખાઓ દર્શાવે છે. રેખાઓ વચ્ચેનું અંતર દરેક સ્થાને કાગળને સમાંતર છે. જો $A$ આગળ ક્ષેત્રનું મૂલ્ય $40 \ N/C$ હોય,તો $B$ આગળ અંદાજિત ક્ષેત્રનું મૂલ્ય ....... $N/C$ હશે.

  • A
    $40$
  • B
    $80$
  • C
    $20$
  • D
    શોધી શકાય નહીં.

Explore More

Similar Questions

વિદ્યુત ક્ષેત્ર રેખાઓના સંદર્ભમાં સાચું વિધાન પસંદ કરો.

વિદ્યુતક્ષેત્ર રેખાઓના લાક્ષણિકતાઓ જણાવો.

વિદ્યુત બળ રેખાઓ વિશેનું ખોટું વિધાન કયું છે?

$Assertion (A):$ એક $q$ વિદ્યુતભારને $b$ બાજુ ધરાવતા ચોરસના કેન્દ્રથી $h/4$ ઊંચાઈ પર મૂકવામાં આવે છે. ચોરસ સાથે સંકળાયેલ ફ્લક્સ એ બાજુની લંબાઈ $b$ થી સ્વતંત્ર છે.
$Reason (R):$ ગૌસનો નિયમ એ ગૌસિયન સપાટીના કદથી સ્વતંત્ર છે.

ઇલેક્ટ્રિક ફ્લક્સ માટેનું પારિમાણિક સૂત્ર $..........$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo