$5 \, km \times 5 \, km$ ના કદનું એક વિશાળ વાદળ પૃથ્વીની સપાટીથી $1 \, km$ ની ઊંચાઈ પર છે. જો વાદળ અને પૃથ્વી હવાના ડાઈ-ઈલેક્ટ્રિક માધ્યમ સાથે સમાંતર પ્લેટ કેપેસિટર બનાવે છે તેમ ધારીએ,તો વાદળ-પૃથ્વી તંત્રનું કેપેસિટન્સ $\mu F$ માં શોધો.

  • A
    $0$
  • B
    અનંત
  • C
    $0.22$
  • D
    $711$

Explore More

Similar Questions

એક સમાંતર પ્લેટ કેપેસિટર સીડી જેવી રચનાથી બનેલું છે,જેમાં દરેક સીડીનું પ્લેટ ક્ષેત્રફળ $A$ છે અને પ્લેટો વચ્ચેનું અંતર આકૃતિમાં દર્શાવ્યા મુજબ $b$,$2b$,અને $3b$ છે. આ ગોઠવણીનું કેપેસિટન્સ $\frac{ x }{15} \frac{\varepsilon_{0} A }{ b }$ છે. $x$ નું મૂલ્ય ............ છે.

$2\,\mu F$ ના સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટોનું ક્ષેત્રફળ કેટલું હશે,જો પ્લેટો વચ્ચેનું અંતર $0.5\, cm$ હોય?

ચાર ધાતુની પ્લેટો,જે દરેક એક બાજુએ $A$ સપાટીનું ક્ષેત્રફળ ધરાવે છે,તેમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ '$d$' અંતરે મૂકવામાં આવી છે. $a$ અને $b$ વચ્ચેનું કેપેસીટન્સ કેટલું હશે? ($\varepsilon_0$ = શૂન્યાવકાશની પરમિટિવિટી)

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $A$ ક્ષેત્રફળ ધરાવતી પાંચ સમાન પ્લેટોને જોડવામાં આવી છે. પ્લેટો વચ્ચેનું અંતર $d$ છે. પ્લેટોને $V \text{ volts}$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત સાથે જોડવામાં આવે છે. પ્લેટ $1$ અને $4$ પરનો વિદ્યુતભાર કેટલો હશે?

સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ શેના પર આધાર રાખતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo