$P$-પ્રકારના અર્ધવાહકમાં ફોરબિડન ગૅપમાં વેલેન્સ બૅન્ડની નજીક જે ઊર્જાસ્તર બને છે,તેને ...

  • A
    એક્સેપ્ટર ઊર્જાસ્તર $E_A$ કહે છે.
  • B
    ડૉનર ઊર્જાસ્તર $E_D$ કહે છે.
  • C
    કન્ડકશન ઊર્જાસ્તર $E_C$ કહે છે.
  • D
    કોઈ નામ આપવામાં આવ્યું નથી.

Explore More

Similar Questions

ધારો કે ${n_h}$ અને ${n_e}$ એ અર્ધવાહકમાં અનુક્રમે હોલ અને કન્ડક્શન ઇલેક્ટ્રોનની સંખ્યા છે. તો

એનર્જી બેન્ડ થીયરીના આધારે $n$-પ્રકાર અને $p$-પ્રકારના અર્ધવાહકો સમજાવો.

$n-$ પ્રકારના સેમિકન્ડક્ટરમાં,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

ડોપ્ડ સેમિકન્ડક્ટરના ચાર્જ વિશે કયું વિધાન સાચું છે?

$n$-ટાઈપ સેમિકન્ડક્ટરમાં, ઇલેક્ટ્રોન મેજોરિટી ચાર્જ કેરિયર્સ છે અને હોલ્સ માઇનોરિટી ચાર્જ કેરિયર્સ છે. $n$-ટાઈપ સેમિકન્ડક્ટરનો વીજભાર કેટલો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo