$3.5 \, D$ પાવર ધરાવતા લેન્સને $-2.5 \, D$ પાવર ધરાવતા લેન્સના સંપર્કમાં મૂકવામાં આવે છે. તો આ સંયોજન ............. તરીકે વર્તે છે.

  • A
    $100 \, cm$ કેન્દ્રલંબાઈનો અભિસારી લેન્સ
  • B
    $100 \, cm$ કેન્દ્રલંબાઈનો અપસારી લેન્સ
  • C
    $200 \, cm$ કેન્દ્રલંબાઈનો અભિસારી લેન્સ
  • D
    $200 \, cm$ કેન્દ્રલંબાઈનો અપસારી લેન્સ

Explore More

Similar Questions

$40 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ $25 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સના સંપર્કમાં છે. આ સંયોજનનો પાવર કેટલો થાય?

નીચેની આકૃતિમાં $f$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની સામે $2f$ અંતરે મૂકવામાં આવેલ વસ્તુ દર્શાવેલ છે. જ્યારે $(i)$ સમાંતર બાજુઓવાળો કાચનો બ્લોક,અથવા $(ii)$ મોટી કેન્દ્રલંબાઈ ધરાવતો અભિસારી લેન્સ વસ્તુ અને બહિર્ગોળ લેન્સની વચ્ચે મૂકવામાં આવે,ત્યારે પ્રતિબિંબના સ્થાન નીચેનામાંથી કયા વિકલ્પ દ્વારા દર્શાવી શકાય?

$f$ કેન્દ્રલંબાઈ ધરાવતા બે સમાન સમતલ-બહિર્ગોળ લેન્સની સમતલ સપાટીઓને એકબીજા સાથે ઓપ્ટિકલ ગુંદર વડે જોડીને એક બહિર્ગોળ લેન્સ બનાવવામાં આવે છે. વસ્તુના કદ જેવડું જ પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુને ઓપ્ટિકલ સેન્ટરથી કેટલા અંતરે મૂકવી જોઈએ?

બે સમાન કાચ $(\mu_g = 3/2)$ ના ઇક્વિકોન્વેક્સ લેન્સ,જેની કેન્દ્રલંબાઈ $f$ છે,તેમને સંપર્કમાં રાખવામાં આવ્યા છે. બે લેન્સ વચ્ચેની જગ્યા પાણી $(\mu_w = 4/3)$ થી ભરવામાં આવે છે. તો આ સંયોજનની કેન્દ્રલંબાઈ કેટલી થશે?

$A$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ અને $B$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ લેન્સ એકબીજાના સંપર્કમાં મૂકવામાં આવે છે. આ સંયોજનની કેન્દ્રલંબાઈ ...... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo