$100\ W, 200\ V$ નું એક હીટર છે. તેને બે સમાન ભાગમાં કાપવામાં આવે છે. બંને ભાગોને એકબીજાથી સમાંતરમાં $200\ V$ ના સમાન ઉદગમ સાથે જોડવામાં આવે છે. તો આ નવા જોડાણમાં પ્રતિ સેકન્ડે મુક્ત થતી ઉર્જા ............. $W$ છે.

  • A
    $400$
  • B
    $200$
  • C
    $50$
  • D
    $150$

Explore More

Similar Questions

$20 \ k\Omega$ અવરોધ ધરાવતું $100 \ V$ નું વોલ્ટમીટર એક ખૂબ જ ઊંચા અવરોધ $R$ સાથે શ્રેણીમાં જોડાયેલ છે. જ્યારે તેને $110 \ V$ ની લાઇન સાથે જોડવામાં આવે છે,ત્યારે તે $5 \ V$ દર્શાવે છે. તો $R$ નું મૂલ્ય કેટલું છે?

Difficult
View Solution

$emf$ $E$ અને આંતરિક અવરોધ $r$ ધરાવતા એક કોષને $nr$ જેટલા બાહ્ય અવરોધ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. તો ટર્મિનલ પોટેન્શિયલ તફાવત અને $emf$ નો ગુણોત્તર કેટલો થાય?

જ્યારે $11 \Omega$ નો અવરોધ એક વિદ્યુત કોષ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે,ત્યારે તેમાંથી વહેતો પ્રવાહ $0.5 \ A$ છે. તેના બદલે,જ્યારે $5 \Omega$ નો અવરોધ તે જ વિદ્યુત કોષ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે,ત્યારે પ્રવાહમાં $0.4 \ A$ નો વધારો થાય છે. કોષનો આંતરિક અવરોધ કેટલો હશે ($\Omega$ માં)?

$R_0$ આંતરિક અવરોધ ધરાવતો એક $DC$ સ્ત્રોત આકૃતિમાં દર્શાવ્યા મુજબ $R$ અવરોધ ધરાવતા ત્રણ સમાન અવરોધો સાથે જોડાયેલ છે. જો પરિપથમાં ઉત્પન્ન થતો ઉષ્મીય પાવર મહત્તમ હોય,તો

બે સમાન બલ્બ,દરેક $500 \, W$ અને $220 \, V$ ના રેટિંગ ધરાવતા,$110 \, V$ ના સપ્લાય સાથે શ્રેણીમાં જોડાયેલા છે. દરેક બલ્બ દ્વારા વપરાતો પાવર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo