$R_0$ આંતરિક અવરોધ ધરાવતો એક $DC$ સ્ત્રોત આકૃતિમાં દર્શાવ્યા મુજબ $R$ અવરોધ ધરાવતા ત્રણ સમાન અવરોધો સાથે જોડાયેલ છે. જો પરિપથમાં ઉત્પન્ન થતો ઉષ્મીય પાવર મહત્તમ હોય,તો

  • A
    $R=2 R_0$
  • B
    $R=3 R_0$
  • C
    $R=\frac{R_0}{3}$
  • D
    $R=R_0$

Explore More

Similar Questions

$e.m.f.$ $E$ અને આંતરિક અવરોધ $r$ ધરાવતી બેટરીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચલ અવરોધ $R$ સાથે જોડવામાં આવી છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$1\, \Omega$, $2\, \Omega$ અને $3\, \Omega$ ના અવરોધોને ત્રિકોણના સ્વરૂપમાં જોડવામાં આવ્યા છે. જો અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતો $1.5\, V$ નો કોષ $3\, \Omega$ ના અવરોધ સાથે જોડવામાં આવે, તો આ અવરોધમાંથી વહેતો પ્રવાહ ................ $A$ હશે.

આપેલ આકૃતિમાં $4 \, \Omega$ ના અવરોધમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ ................. $A$ છે.

$0.5\,\Omega$ ના આંતરિક અવરોધ ધરાવતી $9\, V$ ની બેટરીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ અનંત નેટવર્ક સાથે જોડવામાં આવી છે. બધા એમીટર $A_1, A_2, A_3$ અને વોલ્ટમીટર $V$ આદર્શ છે. સાચું વિધાન પસંદ કરો.

$50\,V$ ની બેટરીને $10\,\Omega$ ના અવરોધ સાથે જોડવામાં આવે છે. પરિપથમાં વહેતો પ્રવાહ $4.5\,A$ છે. તો બેટરીનો આંતરિક અવરોધ ............. $\Omega$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo