આકૃતિમાં દર્શાવ્યા મુજબ,બે બિંદુવત સુસંબદ્ધ ઉદ્દગમ $S_1$ અને $S_2$ ને $d$ જેટલા સૂક્ષ્મ અંતરે મૂકવામાં આવ્યા છે. પડદા પર રચાતી શલાકાઓ ....... હશે.

  • A
    બિંદુવત
  • B
    સુરેખ રેખાઓ
  • C
    અર્ધ-વર્તૂળો
  • D
    સમકેન્દ્રી વર્તૂળો

Explore More

Similar Questions

બે સુસંબદ્ધ બિંદુવત ઉદગમો $S_1$ અને $S_2$ સમાન કળામાં કંપન કરીને $\lambda$ તરંગલંબાઈનો પ્રકાશ ઉત્સર્જિત કરે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમની વચ્ચેનું અંતર $2 \lambda$ છે. $S_1$ થી $D$ અંતરે $(D >> \lambda)$ મૂકેલા પડદા પર વ્યતિકરણને કારણે $P$ બિંદુએ પ્રથમ પ્રકાશિત શલાકા રચાય છે, તો $OP$ નું મૂલ્ય શોધો.

કેન્દ્ર $O$ પર મધ્યસ્થ શલાકા (central fringe) મેળવવા માટે,$1.5$ વક્રીભવનાંક ધરાવતી માઈકાની શીટ મૂકવામાં આવે છે. સાચું વિધાન પસંદ કરો:

Difficult
View Solution

યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં એક સ્લિટના માર્ગમાં $2 \times 10^{-6} \ m$ જાડાઈ અને $\mu = 1.5$ વક્રીભવનાંક ધરાવતી તકતી મૂકવામાં આવે છે. મધ્યમાન પ્રકાશિત શલાકા કેટલા શલાકા-અંતર જેટલું ખસશે? વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ $5000 \ \mathring{A}$ છે.

એક આદર્શ યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,$t$ જાડાઈ અને $\mu = 1.5$ વક્રીભવનાંક ધરાવતી કાચની પ્લેટને વ્યતિકરણ કરતા કિરણોમાંથી એકના માર્ગમાં મૂકવામાં આવે છે. જો કેન્દ્રીય પ્રકાશિત શલાકા મૂળભૂત રીતે પ્રથમ પ્રકાશિત શલાકા (તરંગલંબાઈ $\lambda$ ને અનુરૂપ) દ્વારા રોકાયેલી સ્થિતિ પર સ્થાનાંતરિત થાય,તો કાચની પ્લેટની ન્યૂનતમ જાડાઈ $t$ કેટલી હશે?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં $\lambda$ તરંગલંબાઇના પ્રકાશ માટે,પડદા પરના વ્યતિકરણ ભાતની ફ્રિન્જ પહોળાઈ $\beta$ છે. જ્યારે $t_1$ અને $t_2$ $(t_1 > t_2)$ જાડાઈની બે પાતળી પારદર્શક કાચની પ્લેટો (વક્રીભવનાંક $\mu$) અનુક્રમે બે કિરણોના માર્ગમાં મૂકવામાં આવે છે,ત્યારે ફ્રિન્જ ભાત કેટલા અંતરે ખસશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo