જો સમાંતર શ્રેણીનું $n$ મું પદ $3n - 1$ હોય,તો તેના પ્રથમ પાંચ પદોનો સરવાળો....... છે.

  • A
    $14$
  • B
    $35$
  • C
    $40$
  • D
    $80$

Explore More

Similar Questions

એક વ્યક્તિની પ્રથમ વર્ષની આવક $Rs. \,3,00,000$ છે અને તેને પછીના $19$ વર્ષ સુધી દર વર્ષે તેની આવકમાં $Rs. \,10,000$ નો વધારો મળે છે. $20$ વર્ષમાં તેને મળેલી કુલ રકમ શોધો.

એક સમાંતર શ્રેણીના પ્રથમ ચાર પદોનો સરવાળો $56$ છે. છેલ્લા ચાર પદોનો સરવાળો $112$ છે. જો તેનું પ્રથમ પદ $11$ હોય, તો પદોની સંખ્યા કેટલી છે?

$1$ થી $50$ વચ્ચેની એવી પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો શોધો જે $2$ અને $3$ બંને વડે વિભાજ્ય હોય.

$81$ અને $719$ વચ્ચેની દરેક પૂર્ણાક સંખ્યા કે જેનો $5$ વડે ભાગાકાર કરી શકાય તેનો સરવાળો કેટલો થાય?

ધારો કે $S_{1}$ એ સમાંતર શ્રેણીના પ્રથમ $2n$ પદોનો સરવાળો છે. ધારો કે $S_{2}$ એ તે જ સમાંતર શ્રેણીના પ્રથમ $4n$ પદોનો સરવાળો છે. જો $(S_{2} - S_{1}) = 1000$ હોય,તો સમાંતર શ્રેણીના પ્રથમ $6n$ પદોનો સરવાળો કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo