જો પહેલા $n$ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો,એ પહેલા $n$ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળાના $k$ ગણા બરાબર હોય,તો $k = ........$

  • A
    $\frac{1}{n}$
  • B
    $\frac{n-1}{n}$
  • C
    $\frac{n+1}{2n}$
  • D
    $\frac{n+1}{n}$

Explore More

Similar Questions

ધારો કે $a_{1}, a_{2}, a_{3}, \ldots$ એક $A.P.$ છે. જો $\frac{a_{1}+a_{2}+\ldots+a_{10}}{a_{1}+a_{2}+\ldots+a_{p}}=\frac{100}{p^{2}}, p \neq 10$ હોય,તો $\frac{a_{11}}{a_{10}}$ ની કિંમત શોધો:

$a + (a + d) + (a + 2d) + \dots + (a + 2nd)$ શ્રેણીનો સમાંતર મધ્યક શું છે?

એક $A.P.$ માં પદોની સંખ્યા બેકી છે. તેમાં એકી પદોનો સરવાળો $24$ છે અને બેકી પદોનો સરવાળો $30$ છે. જો છેલ્લું પદ પ્રથમ પદ કરતાં $10\frac{1}{2}$ જેટલું વધારે હોય,તો $A.P.$ માં પદોની સંખ્યા કેટલી છે?

જો કોઈ $A.P.$ નું $9$ મું પદ શૂન્ય હોય,તો તેના $29$ માં પદ અને $19$ માં પદનો ગુણોત્તર કેટલો થાય?

જો $a, b, c$ એ $A.P.$ માં હોય,તો $(a + 2b - c)(2b + c - a)(c + a - b)$ ની કિંમત શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo