$n$ ભિન્ન વસ્તુઓના વર્તુળાકાર ક્રમચયની સંખ્યા......થાય.

  • A
    $n!$
  • B
    $n$
  • C
    $(n - 2)!$
  • D
    $(n - 1)!$

Explore More

Similar Questions

$4$ સજ્જનો અને $4$ મહિલાઓને ગોળાકાર ટેબલ પર બેસાડવાના છે. તેઓ વારાફરતી (એકાંતરે) બેસે તેની સંભાવના કેટલી થાય?

જો સમિતિના $11$ સભ્યો એક ગોળાકાર ટેબલ પર એવી રીતે બેસે કે જેથી પ્રમુખ અને સચિવ હંમેશા સાથે બેસે,તો ગોઠવણીની સંખ્યા કેટલી થાય?

$6$ પુરુષો અને $5$ સ્ત્રીઓ એક ગોળાકાર ટેબલ પર કેટલી રીતે બેસી શકે,જો કોઈ પણ બે સ્ત્રીઓ સાથે ન બેસે?

જો સાત સ્ત્રીઓ અને સાત પુરુષોને એક ગોળાકાર ટેબલની આસપાસ એવી રીતે બેસાડવાના હોય કે દરેક સ્ત્રીની બંને બાજુએ એક પુરુષ હોય,તો બેઠક વ્યવસ્થાની સંખ્યા કેટલી થાય?

જો $3$ બહેનો અને $8$ ભાઈઓ સાથે મળીને રમત રમી રહ્યા હોય,તો તમામ બહેનો અને ભાઈઓને વર્તુળાકારમાં એવી રીતે બેસાડવાની કુલ રીતો કેટલી છે કે જેથી ત્રણેય બહેનો સાથે ન બેસે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo