$COCHIN$ શબ્દના અક્ષરોને ફરીથી ગોઠવતા અને બધા જ ક્રમચયોને અંગ્રેજી શબ્દકોશ મુજબ મૂળાક્ષર ક્રમમાં ગોઠવવામાં આવે,તો $COCHIN$ શબ્દ પહેલા કેટલા શબ્દો આવશે?

  • A
    $360$
  • B
    $192$
  • C
    $96$
  • D
    $48$

Explore More

Similar Questions

$2, 3, 0, 3, 4, 2, 3$ અંકોનો ઉપયોગ કરીને $10$ લાખથી મોટી કેટલી સંખ્યાઓ બનાવી શકાય છે?

$1, 2, 3, 4, 6, 7$ અંકોનો ઉપયોગ કરીને કેટલા $3$-અંકી બેકી સંખ્યાઓ બનાવી શકાય,જો કોઈ પણ અંકનું પુનરાવર્તન ન થાય?

$0, 1, 2, 3, 4, 5, 6, 7$ અંકોનો ઉપયોગ કરીને $4$ અંકની કુલ કેટલી સંખ્યાઓ બનાવી શકાય જેમાં ઓછામાં ઓછો એક અંક $1$ હોય?

$LINEAR$ શબ્દના અક્ષરોને એવી રીતે ગોઠવવાની રીતોની સંખ્યા શોધો કે જેથી $N$ અને $R$ સાથે ન આવે અને $E$ અને $A$ સાથે આવે.

$UNIVERSAL$ શબ્દના કોઈપણ $3$ અક્ષરોનો ઉપયોગ કરીને કેટલા શબ્દો બનાવી શકાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo