$8$ ભિન્ન રમકડાં $5$ બાળકો વચ્ચે કેટલી રીતે વહેંચી શકાય?

  • A
    $5^8$
  • B
    $8^5$
  • C
    $^8P_5$
  • D
    $40$

Explore More

Similar Questions

જો $^{5}P_{r} = 2 \times ^{6}P_{r-1}$ હોય,તો $r$ શોધો.

$a, b, c$ અક્ષરોનો ઉપયોગ કરીને કેટલા ચાર અક્ષરના શબ્દો બનાવી શકાય કે જેમાં ત્રણેય અક્ષરોનો સમાવેશ થાય?

$INVOLUTE$ શબ્દના મૂળાક્ષરોમાંથી $3$ સ્વરો અને $2$ વ્યંજનો ધરાવતા અર્થપૂર્ણ કે અર્થહીન કેટલા શબ્દો બનાવી શકાય?

$1 \leq r \leq n$ માટે,$\frac{1}{r+1}\left\{{ }^n P_{r+1}-{ }^{(n-1)} P_{r+1}\right\}$ ની કિંમત શોધો.

$ARRANGEMENT$ શબ્દના અક્ષરોની ગોઠવણીમાં,જેમાં બે $E$ પાસપાસે ન આવે તેવી ગોઠવણીઓની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo