જો $\hat{u}$ અને $\hat{v}$ એકમ સદિશો હોય અને $\theta$ તેમની વચ્ચેનો લઘુકોણ હોય,તો $\theta$ ના કયા મુલ્ય માટે $2\hat{u} \times 3\hat{v}$ એકમ સદિશ થાય?

  • A
    $\theta$ ના બે ચોક્કસ મુલ્યો માટે
  • B
    $\theta$ ના બે કરતાં વધારે મુલ્યો માટે
  • C
    $\theta$ ના કોઈ મુલ્ય માટે નહીં
  • D
    $\theta$ ના એક ચોક્કસ મુલ્ય માટે

Explore More

Similar Questions

બિંદુઓ $A, B$ અને $C$ ના સ્થાન સદિશો અનુક્રમે $i + j, j + k$ અને $k + i$ છે. $\Delta ABC$ નું સદિશ ક્ષેત્રફળ $= \pm \frac{1}{2} \vec{\alpha}$ હોય,તો $\vec{\alpha} = $

ધારો કે રેખાઓ $L_1: \frac{x + 1}{3} = \frac{y + 2}{1} = \frac{z + 1}{2}$ અને $L_2: \frac{x - 2}{1} = \frac{y + 2}{2} = \frac{z - 3}{3}$ છે. $L_1$ અને $L_2$ બંનેને લંબ એકમ સદિશ શોધો.

ધારો કે $\bar{a} = \hat{i} + 2\hat{j} - 2\hat{k}$ અને $\bar{b} = \hat{i} - \hat{j} + \hat{k}$ છે. જો $\bar{c}$ એવો સદિશ હોય કે જેથી $\bar{a} \cdot \bar{c} = |\bar{c}|$,$|\bar{c} - \bar{a}| = 2\sqrt{2}$ અને $\bar{a} \times \bar{b}$ તથા $\bar{c}$ વચ્ચેનો ખૂણો $60^{\circ}$ હોય,તો $|(\bar{a} \times \bar{b}) \times \bar{c}|$ ની કિંમત શોધો.

જો $a \times b = b \times c \ne 0,$ જ્યાં $a, b$ અને $c$ સમતલીય સદિશો હોય,તો કોઈ અદિશ $k$ માટે

ધારો કે સદિશો $\overline{a}, \overline{b}, \overline{c}$ અને $\overline{d}$ એવા છે કે જેથી $(\overline{a} \times \overline{b}) \times(\overline{c} \times \overline{d})=\overline{0}$ થાય. ધારો કે $P_1$ અને $P_2$ એ અનુક્રમે સદિશોની જોડી $\overline{a}, \overline{b}$ અને $\overline{c}, \overline{d}$ દ્વારા નિર્ધારિત સમતલો છે,તો $P_1$ અને $P_2$ વચ્ચેનો ખૂણો કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo