એક ચતુષ્ફલકના શિરોબિંદુઓ $O(0, 0, 0)$,$A(1, 2, 1)$,$B(2, 1, 3)$ અને $C(-1, 1, 2)$ છે. બાજુઓ $OAB$ અને $ABC$ વચ્ચેનો ખૂણો શોધો.

  • A
    $\cos^{-1}\left(\frac{19}{35}\right)$
  • B
    $\cos^{-1}\left(\frac{17}{31}\right)$
  • C
    $30^{\circ}$
  • D
    $90^{\circ}$

Explore More

Similar Questions

ધારો કે સમતલ $\pi$ બિંદુ $(1,0,1)$ માંથી પસાર થાય છે અને સમતલો $2x+3y-z=2$ અને $x-y+2z=1$ ને લંબ છે. ધારો કે બિંદુ $(11,7,5)$ માંથી પસાર થતા અને સમતલ $\pi$ ને સમાંતર સમતલનું સમીકરણ $ax+by-z-d=0$ છે. તો,$\frac{a}{b}+\frac{b}{d}=$

ઉગમબિંદુમાંથી સમતલ પર દોરેલા લંબનો લંબપાદ $M(2, 1, -2)$ છે,તો સમતલનું સદિશ સમીકરણ શોધો.

ધારો કે $6x - 3y + 2z - 6 = 0$ એ આપેલ સમતલ છે. જો $a, b, c$ એ અનુક્રમે $X, Y, Z$-અક્ષો પર સમતલ દ્વારા બનાવેલ અંતઃખંડો હોય; $l, m, n$ એ સમતલ પર દોરેલા અભિલંબના દિકકોસાઇન હોય અને $p$ એ ઉગમબિંદુથી સમતલનું લંબ અંતર હોય, તો $|al + bm + cn|=$

ત્રણ બિંદુઓ $(1, 1, 1)$,$(1, -1, 1)$ અને $(-7, -3, -5)$ માંથી પસાર થતા સમતલનું સમીકરણ શોધો.

સમતલ $\vec{r} \cdot (6 \hat{i} - 3 \hat{j} - 2 \hat{k}) + 1 = 0$ ને લંબ એકમ સદિશના દિકકોસાઇન શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo