જો દ્વિઘાત સમીકરણ $ax^2 - bx - c = 0$ ના બીજને એક અચળ રાશિ દ્વારા બદલવામાં આવે,તો $a, b, c$ ને સમાવતી નીચેનામાંથી કઈ પદાવલિ બદલાતી નથી?

  • A
    $\frac{b^2 - 4ac}{a^2}$
  • B
    $\frac{b - 4c}{4}$
  • C
    $\frac{b^2 + 4ac}{a^2}$
  • D
    આપેલ પૈકી એકપણ નહિ

Explore More

Similar Questions

જો $x = 2 + 2^{2/3} + 2^{1/3}$ હોય,તો $x^3 - 6x^2 + 6x$ ની કિંમત શોધો.

Difficult
View Solution

જો સમીકરણ $x^2 + ax + 1 = 0$ ના બીજ વચ્ચેનો તફાવત $\sqrt{5}$ કરતા ઓછો હોય,તો $a$ ની શક્ય કિંમતોનો ગણ કયો છે?

જો $\frac{1+\sqrt{3}i}{2}$ એ સમીકરણ $x^4-x^2+x-1=0$ નું એક બીજ હોય,તો તેના વાસ્તવિક બીજ શોધો:

જેના બીજ $\frac{1}{3 + \sqrt{2}}$ અને $\frac{1}{3 - \sqrt{2}}$ હોય તેવું સમીકરણ કયું છે?

દ્વિઘાત સમીકરણ $ax^2 + 2bx + c = 0$ ધ્યાનમાં લો જ્યાં $a, b, c$ ધન વાસ્તવિક સંખ્યાઓ છે. જો સમીકરણને કોઈ વાસ્તવિક બીજ ન હોય, તો નીચેનામાંથી કયું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo