જો $x^2 - px + q = 0$ ના બીજ $\alpha, \beta$ હોય અને $x^2 - p'x + q' = 0$ ના બીજ $\alpha', \beta'$ હોય,તો $(\alpha - \alpha')^2 + (\beta - \alpha')^2 + (\alpha - \beta')^2 + (\beta - \beta')^2$ ની કિંમત શોધો.

  • A
    $2(p^2 - 2q + p'^2 - 2q' - pp')$
  • B
    $2(p^2 - 2q + p'^2 - 2q' - qq')$
  • C
    $2(p^2 - 2q - p'^2 - 2q' - pp')$
  • D
    $2(p^2 - 2q - p'^2 - 2q' - qq')$

Explore More

Similar Questions

નીચેના સંકીર્ણની જોડીઓમાંથી,કયા કિસ્સામાં પ્રથમ સંકીર્ણ માટે $\Delta_0$ નું મૂલ્ય બીજા કરતા વધારે છે?

સદિશો $3\,i + j - 5\,k$ અને $a\,i + b\,j - 15\,k$ સમરેખ હોય,તો

પાણી સાથે પ્રક્રિયા કરવાથી સમાન નીપજો આપતી પદાર્થોની જોડી કઈ છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

જો $\frac{x^2+x+1}{x^2+2x+1} = A + \frac{B}{x+1} + \frac{C}{(x+1)^2}$ હોય,તો $A-B$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo