લીપ વર્ષ સિવાયના વર્ષમાં $53$ રવિવાર હોવાની સંભાવના કેટલી થાય?

  • A
    $2/7$
  • B
    $1/7$
  • C
    $3/7$
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

સિક્કાના $4$ ફેંકમાં ઓછામાં ઓછી એક છાપ (tail) મળવાની સંભાવના કેટલી છે?

બે વિદ્યાર્થીઓ એકસાથે પ્રવેશ પરીક્ષા માટે હાજર થયા. જો પ્રથમ વિદ્યાર્થી પરીક્ષામાં પાસ થાય તેની સંભાવના $\frac{1}{4}$ હોય અને બીજા વિદ્યાર્થી તે જ પરીક્ષામાં પાસ થાય તેની સંભાવના $\frac{2}{5}$ હોય,તો તે પરીક્ષામાં તેમનામાંથી ઓછામાં ઓછો એક વિદ્યાર્થી પાસ થાય તેની સંભાવના કેટલી?

$2$ બાળકો ધરાવતા પરિવારોમાં છોકરા-છોકરીના બંધારણની નોંધણી કરવાનો પ્રયોગ છે. જો આપણે પરિવારમાં છોકરીઓની સંખ્યામાં રસ ધરાવતા હોઈએ,તો નિદર્શાવકાશ (sample space) શું હશે?

એક થેલીમાં $3$ લાલ અને $5$ કાળા દડા છે અને બીજી થેલીમાં $6$ લાલ અને $4$ કાળા દડા છે. દરેક થેલીમાંથી એક દડો કાઢવામાં આવે છે. એક દડો લાલ અને બીજો કાળો હોય તેની સંભાવના કેટલી છે?

$52$ પત્તાના પેકમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે છે. તે પત્તું કાળું હોય તેની સંભાવનાની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo